Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મુન્દ્રા: મુંદરામાં અદાણી MPLના બે સ્ટોરમાંથી ₹12.50 લાખના વાયરની ચોરી

Mundra, Kutch | Apr 3, 2026
મુંદરામાં અદાણી MPLના બે સ્ટોરમાંથી ₹12.50 લાખના વાયરની ચોરી મુંદરાના ટુંડા પાસે આવેલી અદાણી MPL કંપનીના બે અલગ-અલગ સ્ટોરમાંથી અજાણ્યા તસ્કરો કુલ ₹12.49 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી ગયા છે. કંપનીના પોકેટ-1 અને પોકેટ-5 માંથી આશરે 5710 મીટર વાયરની ઉઠાંતરી થઈ છે. આ મામલે મુંદરા પોલીસે બે અલગ-અલગ ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.