સાણંદ: સાણંદના ભાવનપુરામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે ₹5,500 રોકડા અને પત્તા જપ્ત કર્યા
સાણંદના ભાવનપુરામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે ₹5,500 રોકડા અને પત્તા જપ્ત કર્યા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે સાણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી...બાતમી મુજબ, ભાવનપુરા ગામમાં આવેલા આંબલીવાળા નેળીયામાં કેટલાક લોકો જાહેરમાં તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા સાત આ