આણંદ શહેર: ઈરાન ઈરાક યુદ્ધની પરિસ્થિતિને લઈ આણંદ સાંસદ મિતેશ પટેલે એરપોર્ટ ફસાયેલા લોકો માટે હેલ્પલાઇનનંબર જાહેરકરી પ્રતિક્રિયા આપી
ઈરાન ઈરાક યુદ્ધની પરિસ્થિતિને લઈ જિલ્લાના કોઈપણ પ્રવાસીઓ વિદેશ રહેતા હોય કોઈપણ એરપોર્ટ ઉપર ફસાયેલા હોય તેમને ધીરજ અને શાંતિ રાખી ત્યાં જ સહી સલામત રહેવા માટે જણાવવામાં આવ્યું છે સાંસદ મિતેશ પટેલ પોતાની ઓફિસમાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તેમજ કોઈપણ નાગરિકને તકલીફ હોય તો પોતાના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવા વિનંતી કરી હતી