ભાવનગર શહેર: મહાનગર પાલિકા કચેરી ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ, મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો
Bhavnagar City, Bhavnagar | Jun 15, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે જલ કલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું. લોકોની જન સુકાકારી માટે વિવિધ યોજનાઓ માટે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી હતી. જે કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના વિવિધ લાભો અંગે તમામ કામગીરી કરી આપવામાં આવી હતી.