દસ્ક્રોઈ: શીલજ બંગલામાં થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો: કિશોર સહિત બે ઝડપાયા, ₹5.20 લાખનો મુદ્દામાલ રિકવર
અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના શીલજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં થયેલી ચોરીના ગુનાનો બોપલ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસની તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી હજુ વોન્ટેડ છે. આરોપીઓ......