મહેસાણા: મહેસાણાના પાંચોટમાં જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા, 87,600નો મુદ્દામાલ જપ્ત
મહેસાણાના પાંચોટ ગામમાં બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા છે. પોલીસની રેઈડ દરમિયાન કુલ 87,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.