આંકલાવ: આસોદર રોડ ઉપર અકસ્માત સર્જાય તે રીતે રીક્ષા ઉભી રાખતા રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Anklav, Anand | Oct 9, 2025 આંકલાવ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે આકલાવના આસોદર રોડ ઉપર મંદિર નજીક અકસ્માત સર્જાય તે રીતે સીએનજી રીક્ષા ઉભી રાખતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમા તહેવારોને લઈને પોલીસ વિસ્તારમાં સઘનચેકિંગ કરી રહી છે.