ભાવનગર શહેર: નીલમબાગ SBI ખાતે લોન કૌભાંડ મામલે પોલીસે બેન્ક મેનેજરને ઝડપી કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | May 7, 2026
ભાવનગરની નીલમબાગ એસબીઆઇ ખાતે લોન કોભાંડ મામલે અગાઉ પોલીસ ફરિયાદ થઈ હતી. જે પોલીસ ફરિયાદના આધારે પોલીસે અગાઉ મહિલાઓ સહિતના લોકોને ઝડપી લીધા હતા અને આ અંગે પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવતા બેંક મેનેજરનું નામ ખુલવા પામતા પોલીસે બેંક મેનેજરને ઝડપી લઇ આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી.