ઘાટલોડિયા: મેઘાણીનગરમાં સગીરનો આપઘાત, આપઘાત પહેલાનો વીડિયો આવ્યો સામે
આજે સોમવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ મેઘાણીનગરમાં સગીરની આત્મહત્યાનો વીડિયો સામે આવ્યો છે.જેમાં સગીરે આત્મહત્યા પહેલા વીડિયો બનાવી આપવીતી જણાવી હતી. ચમનપુરાની રામજી મંદિર પાસે બન્યો બનાવ.સગીરના વીડિયો માનવ નામના યુવકનો ઉલ્લેખ.માનવે માર મારી અપશબ્દો બોલતા આત્મહત્યા કરી.22 એપ્રિલે થયેલી મારામારીમાં સગીરે કરી આત્મહત્યા.મેઘાણીનગર પોલીસે વીડિયો અંગે તપાસ હાથ ધરી.