અસારવા: અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં 4 એપ્રિલના રોજ કોમલ નામની પરિણીતાનું શંકાસ્પદ મોત થયું હતું.
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં 4 એપ્રિલના રોજ કોમલ નામની પરિણીતાનું શંકાસ્પદ મોત થયું હતું. પત્નીનું મોત કુદરતી હોવાનો પતિનો દાવો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખોટો સાબિત થયો અને હત્યાનો પર્દાફાશ થયો. પત્નીએ ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. આરોપી પતિ હર્ષ પ્રજાપતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોની જાણ પત્નીને થત....