અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી માનસિક અશક્ત મહિલા મળી આવી હતી.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી માનસિક અશક્ત મહિલા મળી આવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માનસિક અશક્ત મહિલા મળી આવી હતી.જેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સેજલબેન જણાવ્યું હતું.અને તેના પિતા વિષ્ણુભાઈ તો ભાઈનું નામ અજય વિષ્ણુભાઈ જ્યારે પતિનું નામ રાજુ વસાવા જણાવ્યું હતું.