અમદાવાદના નરોડામાં યુવક પર હુમલાની ઘટના સામે આવી છે.. સોલિટેર આર્કેડ ખાતે જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો...જેમાં યુવકને માર મારવામાં આવ્યો અને તેની બ્રેઝા ગાડી માં પણ તોડ ફોડ કરવામાં આવી.... ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો રવિવારે 7.45 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.