વઢવાણ: દુધરેજ IOCL ખાતે બોમ્બ એટેક અંગે મોકડ્રિલ યોજાઈ SOG, LCB સહિતની પોલીસ ટીમ જોડાઈ
દુધરેજ ખાતે આવેલ IOCL પ્લાન્ટ ખાતે બોમ્બ એટેક અંગેની મોકડ્રિલ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર sog, LCB પોલીસ ટીમ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ અને ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા મોકડ્રિલ ની કામગીરી કરવામાં આવી હતી.