ખાસ જેલના 2 કેદી અજાણ્યા બી ખાઈ લેતા ઝાડા ઉલ્ટી શરૂ થતાં ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Porabandar City, Porbandar | Jul 6, 2025
ખાસ જેલમાં રહેલા મિલન દિનેશ બાલસ કે જે વેઢલાની લૂંટના ગુન્હાનો આરોપી હતો જ્યારે મહેશ રામા બથવાર આરોપી કોર્ટમાં મુદત...