Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરાના સિગ્નલ ફળીયા ગરનાળા નીચે ચાલુ ટ્રેનનું ઢાંકણ ખુલતાં મેટલના પથ્થરો રોડ પર પડ્યા, મોટી દુર્ઘટના ટળી

Godhra, Panch Mahals | May 25, 2026
ગોધરા શહેરના સિગ્નલ ફળીયા રેલવે અંડરપાસ નીચેથી પસાર થતી એક માલગાડી (વેગન)નું નીચેનું ઢાંકણ અચાનક ખુલી જતાં ભારે પથ્થરો સીધા નીચે રોડ પર ખાબક્યા હતા. આ વ્યસ્ત માર્ગ હોવાથી લોકોમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલવે તંત્રની આ મોટી બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

MORE NEWS