વટવા: કાકાના દીકરાએ JCB મંગાવીને પ્લોટની દિવાલ તોડી નાખી, સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
કાકાના દીકરાએ JCB મંગાવીને પ્લોટની દિવાલ તોડી નાખી:સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપી, મહમદપુરામાં જમીન વિવાદને લઈને પરિવારજનો વચ્ચે મામલો ઉગ્ર બન્યો સરખેજ વિસ્તારમાં જમીન વિવાદને લઈને પરિવારજનો વચ્ચે મામલો ઉગ્ર બન્યો છે. મહમદપુરા પાસેના પ્લોટ પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન ફરિયાદીના કાકાના દીકરાએ દીવાલ તોડી નાખી અને સિક્યુરિટી ગાર્ડને જાનથી મારી જ નાખ