Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: કુંભારવાડામાં રોડને લઈને રોષ ફેલાયો, વિરોધ સાથે મોટી સંખ્યામાં લોકોએ કાર્યવાહી કરવાની માંગ કરી #Jansamasya

Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. મહાનગરપાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજ અને પાણીની લાઈનના લઈને રોડ તોડી નાખવામાં આવ્યો હતો. જે રોડને ઝડપથી રીપેરીંગ કરવાની માંગ સાથે સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. અને મહાનગરપાલિકા કચેરી સમક્ષ ઝડપથી રોડની કામગીરી કરવાની માંગ કરાઈ હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કુંભારવાડામાં રોડને લઈને રોષ ફેલાયો, વિરોધ સાથે મોટી સંખ્યામાં લોકોએ કાર્યવાહી કરવાની માંગ કરી #Jansamasya - Bhavnagar City News