જેસર: તાલુકા સેવા સદન ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો અધિકારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા
જેસર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને વિવિધ ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી અને ખેતીલક્ષી સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ખેડૂતોને પાક અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં આગેવાનો હોદ્દેદારો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા