અમદાવાદ શહેર: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન, આઠમા નોરતે સાત અંગોનું દાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મંગળવારે 8 વાગ્યા સુધીમાં 215મું અંગદાન થયું.. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં, આઠમા નોરતે, એક સાથે સાત અંગોનું દાન પ્રાપ્ત થયું,. આણંદના છત્રસિંહ રાઠોડ નામના દાતા દ્વારા તેમના પરિવારની ઉમદા પહેલને કારણે ૨ કિડની, એક હૃદય, એક લીવર, એક સ્વાદુપિંડ અને બે આંખોનું દાન શક્ય બન્યું. નવરાત્રિ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં આ બીજું અંગદાન છે,