Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: ગરમીના કારણે શહેરમાં રોગચાળો વકર્યો

આજે ગુરુવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ સોલા સિવિલ ખાતેથી મેડિકલ ઓફિસર કુલીન વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતુ કે સોલા સિવિલમાં ઓપીડી 11,808ને પાર પહોંચી છે.1100 દર્દીને એડમિટ કરવાની ફરજ.ડેન્ગ્યુના 125 શંકાસ્પદમાંથી 3 પોઝિટિવ.મેલેરિયાના 451 શંકાસ્પદ દર્દી એડમિટ.સ્વાઇન ફ્લૂ 1પોઝિટિવ દર્દી એડમિટ છે.
અમદાવાદ શહેર: ગરમીના કારણે શહેરમાં રોગચાળો વકર્યો - Ahmadabad City News