સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડગામ તાલુકામાં 18 નવેમ્બરના રોજ મગરવાડાથી નળાસર સુધી યુનિટી માર્ચ યોજાશે કલેકટરની અધ્યક્ષતામાં કર્મચારીઓ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં જિલ્લામાં આયોજન કરવામાં આવેલા કાર્યક્રમોની વિગતો આપવામાં આવી છે.