Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ડીસા: ભીલડી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આગમન પહેલાં મહત્વની મિટિંગ મળી.....

Deesa, Banas Kantha | Dec 24, 2025
ડીસાના ભીલડીને યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. ત્યારે તા.26/12/2025 ને શુક્રવારના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભીલડીના મહેમાન બનશે. જેમાં ભીલડી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના આગમન પહેલાં તા.24/12/2025 ને બુધવારના રોજ ભીલડી ની કબીરા હોટલ ખાતે મહત્વની મિટિંગ મળી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાજ, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા...