મોડાસા: બોલુન્દ્રા ગામની સીમમાંથી ટિન્ટોઇ પોલીસે કારમાંથી રૂ.4.31 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
મોડાસા તાલુકાના ટીંટોઇ પોલીસે બોલુન્દ્રા ગામની સીમમાંથી ગાડીમાંથી વિદેશી દારૂ કિં.રૂ. ૪,૩૧ લાખનો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૭,૩૧ લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં સફળતા મળી હતી જોકે આરોપી નાસી છૂટવામાં સફળ રહેતા પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાની આજરોજ પ્રેસ માહિતી પ્રાપ્ત થઇ હતી.