અસારવા: સાવધાન! AI અને ડીપફેક દ્વારા આધાર બાયોમેટ્રિક બાયપાસ કરી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
સાવધાન! AI અને ડીપફેક દ્વારા આધાર બાયોમેટ્રિક બાયપાસ કરી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ: અમદાવાદ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત આધુનિક પદ્ધતિથી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો કોઈપણ સોર્સમાંથી ડેટા મેળવી, ફરિયાદીના આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખતા હતા. નવાઈની વાત એ છે કે, તેઓ આ માટે..