અમદાવાદ શહેર: ગુજરાત ATSનો મોટો ફાટકો: પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી ગેંગનો સક્રિય સભ્ય ડીસાથી ઝડપાયો
ગુજરાત ATSનો મોટો ફાટકો: પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી ગેંગનો સક્રિય સભ્ય ડીસાથી ઝડપાયો ગુજરાત એ.ટી.એસ. અને બનાસકાંઠા એસ.ઓ.જી.એ સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી ગેંગ સાથે જોડાયેલા અને પંજાબના ગ્રેનેડ સ્મગલીંગ કેસમાં વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કીની ડીસા નજીકથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહ