લાઠી: દામનગર પોલીસના રક્તદાન કેમ્પમાં 56 બોટલ રક્ત એકત્રિત
Lathi, Amreli | Oct 21, 2026 પોલીસ સંભારણા દિવસ નિમિત્તે દામનગર પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. અમરેલી જિલ્લા પોલીસ અને વેદ બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં પોલીસકર્મીઓ અને ગ્રામજનોએ મળીને કુલ 56 બોટલ રક્તનું દાન કર્યું છે.