પશ્ચિમ કચ્છના બારડોલી ગણાતા નખત્રાણામાં છેલ્લા કેટલાક સમયથી દારૂની બદી વધી રહી છે. બસ સ્ટેશન પાસેના કોમ્પ્લેક્સમાં દારૂનું વેચાણ અને મહેફીલ થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. બસ સ્ટેશન પાસે આવેલા કોમ્પ્લેક્સમાંથી રહેણાક વિસ્તારમાં દારૂની ખાલી બોટલો ફેકવામાં આવે છે. મોડી સાંજે દારૂનું વેચાણ તેમજ મહેફિલ થતી હોવાના આક્ષેપો છે. પર્ડ 4. સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, અવાર-નવાર દારૂની બોટલો ઘા કરી દેવામાં આવે છે. અમને સ્થાનિકોને ઉપાડીને તેનો નાશ કરવો પ