રાજકોટ: બેરહેમીથી પશુઓને લઇ જઇ રહેલ બોલેરોની યોજાયેલ હરરાજી અંગે શાપર વેરાવળ પોલીસે નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Sep 16, 2025 આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ શાપર વેરાવળ પોલીસ મથકના કર્મચારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તારીખ 28 માર્ચના રોજ બેરહેમીથી પશુઓને લઈ જઈ રહેલ બોલેરો કબ્જે કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડાની સૂચના અનુસાર આજરોજ તેની હરરાજી યોજાઇ હતી. જેમાં, 34 લોકો હાજર રહ્યા હતા અને રૂપિયા 3.11 લાખમાં આ હરરાજી પૂર્ણ થઈ હતી.