Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: જિલ્લામાં મતદાર યાદીમાંથી 16000 નામ કાઢવાનો પ્રયાસ:મુસ્લિમ સમાજે આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો

Godhra, Panch Mahals | Jan 21, 2026
પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SSR) પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગોધરા મુસ્લિમ ગાંચી સમાજ શૂરા કમિટી દ્વારા આ બાબતે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

MORE NEWS

ગોધરા: જિલ્લામાં મતદાર યાદીમાંથી 16000 નામ કાઢવાનો પ્રયાસ:મુસ્લિમ સમાજે આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો - Godhra News