હાલોલ: હાલોલના વિરાપુરા ગામની ગર્ભવતી મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ઘટગટાવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી
હાલોલના વિરાપુરા ગામની એક ગર્ભવતી મહિલાએ આજે સોમવારના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા ઘટગટાવતાં હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.મહિલાની હાલત ગંભીર બનતાં તબીબોએ વધુ સારવાર માટે મહિલાને વડોદરા રિફર કરી હતી.