ગોધરા: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ, ચૂંટણી અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગરે માહિતી આપી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન સામગ્રીનું ડિસ્પેચ શરૂ, તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપ્યો 1288 મતદાન મથકો ઉપર EVM સહિતની જરૂરી સાધન સામગ્રી પહોંચાડવામાં આવી,રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગોધરા ખાતે ચૂંટણી પ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે આજે EVM મશીન સહિતની જરૂરી ચૂંટણીલક્ષી સામગ્રીનું ડિસ્પેચિંગ કામગીર