અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સીમમાં દીપડો દેખાતા વિડીયો વાયરલ થયો હતો.અંકલેશ્વર-હાંસોટ તાલુકાના દીપડાઓ શિકાર માટે આંટા ફેરા કરતા હોવાની અનેકવાર ઘટનાઓ સામે આવ્યા હતા.ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સીમમાં દીપડો દેખાતા વિડીયો વાયરલ થયો હતો.જેને પગલે ગ્રામજનો અને ખેડૂતો ભયભીત બન્યા છે.