ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં શોકસભાનું આયોજન કરાયું, કે.એસ.આઇ જમાત દ્વારા શોકસભા યોજવામાં આવી, ઈરાનના વડા રહબરે મોઅઝ્ઝમ શહીદ આયતુલ્લાહ સૈયદ અલી ખામેનાઇ (ર.અ.) તથા તેમની સાથે શહીદ થયેલ અન્ય શહીદોની શહાદતના સોગમાં શોકસભા યોજાઈ, અલી ખામેનાઇની શહીદીને લઇ મીણબત્તી પ્રગટાવી શોક વ્યક્ત કર્યો, આંબા ચોક ખાતે યોજાયેલી શોકસભામાં મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજના લોકો જોડાયા.