રાજુલા: રાજુલાના ધારાસભ્ય દ્વારા પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુ માટે ડેડાણ ગામેશ્રી શ્યામ મંદિરે પૂજા-અર્ચના અને સમૂહ આરતીનુ આયોજન
Rajula, Amreli | Sep 17, 2025 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ડેડાણ ગામે શ્રી શ્યામ મંદિરે પૂજા-અર્ચના અને સમૂહ આરતી કરી પ્રાર્થના કરી.