Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: સિંધુ સમાજના પરિવારને મનાલીમાં નડ્યો અકસ્માત, 5 ના મૃત્યુ થયા, સિન્ધુનગર ખાતેથી પ્રમુખએ પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | May 11, 2026
સિંધુ સમાજના પરિવારજનો મનાલી ફરવા ગયા હતા. તે દરમિયાન તેઓનું વાહન ખીણ પડ્યું અને અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 4 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સિંધુ સેનાના પ્રમુખ કમલેશ ચંદાણીએ પ્રતિક્રિયા આપી માહિતી આપી હતી.

MORE NEWS

No related stories for this location.