ખંભાળિયા: જિલ્લાની ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ.
દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવીને તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એ.ગોહિલ અને સમિતિના સદસ્યશ્રીઓ તેમજ સંબંધિત અધિક