ભરૂચ: એસલીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સીની શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝમાં 6HQ પાઉદરની ચોરીમાં સંડોવાયેલ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે એક ઇસમ શંકાસ્પદ પાઉડર વેચવા માટે સેમ્પલ લઈને ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.એસલીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સીની શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝમાં 6HQ પાઉદરની ચોરીમાં સંડોવાયેલ ત્રણ ઇસમોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.