ભાવનગર શહેર: PGVCL ની મેન્ટેનન્સની કામગીરીને લઇ જુદાજુદા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે, કચેરી ખાતેથી જણાવાયું
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
ભાવનગર શહેરના જુદાજુદા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL ની મેન્ટેનન્સની કામગીરીને લઇ શહેરના રૂપાણી વાઘાવાડી રોડ સહિતના જુદાજુદા વિસ્તારમાં અલગ અલગ દિવસે વીજ પુરવઠો મળશે નહી. જે અંગે લોકોને નોંધ લેવા PGVCL કચેરી ખાતેથી માહિતી આપતા જણાવાયું છે.