વાલિયા: ગામના જરૂરિયાતમંદ વ્યક્તિને તલોદરા ગામના સામાજિક આગેવાન દિનેશ ઉર્ફે ટીના વસાવાએ વહીલચેરની મદદ કરી માનવતા મહેકાવી
Valia, Bharuch | Oct 8, 2025 તલોદરા ગામના યુવા આગેવાન અને ભાજપના આગેવાન રવજી કાકાના પુત્ર દિનેશ ઉર્ફે ટીના વસાવા દ્વારા સામાજિક કાર્યકર કરવામાં આવે છે.જેઓએ તેઓના પુત્રના જન્મ દિવસે અનોખી ઉજવણી કરી હતી.તેઓએ વાલિયા ગામના જરૂરિયાતમંદ વ્યક્તિને વહીલચેરની મદદ કરી માનવતા મહેકાવી હતી.જેઓની મદદ બદલ પરિવારજનોએ ટીના વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો.