સિહોર: સિહોર ના ઘાઘળી ખાતે ગઈકાલે પડેલ રાત્રિના સમયે મકાનમાં 45 વર્ષે મહિલાનું સારવાર દરમિયાન મોત
સિહોર ના ઘાંઘળી ગામે મકાન ધરાશયી મકાન ધરાશયી થતા એક મહિલા નું મોતબાજુ વાળાના મકાન ના કાટમાળ માં દબાઈ જતા સારવાર દરમિયાન નીપજયું મોત ટીનાબેન ચંદુભાઈ સોલંકી રે. ઘાંઘળી, ઉંમર 45 વર્ષ નું નીપજયું મોત વરસાદી માહોલ માં જુનવાણી મકાન થયું ધરાશયી