વઢવાણ: સુરેન્દ્રનગર ટાગોર બાગમાં સ્ટ્રીટ લાઈટ ઓફ બંધ અને બેસવા માટેના બાંકડા ટુટેલા સિનિયર સિટીઝનને હાલાકી
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ટાગોરબાગ ની સ્ટ્રીટ લાઇટો બંધ રાત્રી દરમિયાન અંધારપટ અને આ બગીચામાં બેસવા માટેના બાંકડા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સિનિયર સિટીઝનો દ્વારા સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેમજ બાંકડાઓ નું રીપેરીંગ કરી અને ઝડપી લોકોની સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મ્યુનિસિપલ અધિકારીઓને