મહેમદાવાદ: ખાત્રજ ચોકડી પંચવટી સર્કલથી અમદાવાદ તરફ જવાનાં રોડ ઉપર વારંવાર ભરાતા પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન # Jansamasya
# Jansamasya : મહે. ખાત્રજ ચોકડી સર્કલથી અમદાવાદ તરફ જવાનાં રોડ ઉપર વારંવાર ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી લોકો હેરાન-પરેશાન.આ ભરાતા પાણીને લઈને નાના મોટા વેપારીઓના ધંધા રોજગારમાં માંઠી અસર પડતા ધંધા રોજગાર થઈ રહ્યા છે થબ્બ..! ત્યારે વેપારીઓ પોતાની આ સમસ્યાને લઈને રજુઆત કરતા પણ ડરે છે..! કેમકે પછી તેઓને હેરાનગતિ ન થાય. ત્યારે હોટલો, તૅમજ ખાણી પીણી માટે આવતા ગ્રાહકોને ભારે હાલાકી થતા પ્લાસ્ટિકના કેરેટોની પાર બનાવી ગંદાપાણીને પાર કરવા પડે છે..!