ગોધરા: પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે NEET પરીક્ષાના આયોજનને લઈને બેઠક યોજવામાં આવી હતી
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ ૩ મેના રોજ યોજાનારી NEET પરીક્ષાના સુચારૂ આયોજન માટે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી જરૂરી સૂચનો મેળવ્યા. બેઠકમાં પરીક્ષા કેન્દ્રોની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા, CCTV દેખરેખ, ટ્રાફિક મેનેજમેન્ટ અને આરોગ્ય સેવાઓ અંગે ચર્ચા થઈ. ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય આયોજન તથા તમામ વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા તંત્ર દ્વારા સમયસર તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપવામ