મોરબી: મોરબી નાની કેનાલ ચોકડી પાસે ખરાબ રોડ રસ્તા બાબતે સ્થાનિકોમાં રોષ #jansamasya
Morvi, Morbi | Jul 5, 2025 મોરબી શહેરમાં ઠેરઠેર જગ્યાએ રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે ત્યારે મોરબીના નાની કેનાલ રોડ પાસે ખરાબ રસ્તાના કારણે સ્થાનિક પરેશાન થઈ ચુક્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયાને સાથે રાખી મહાનગરપાલિકા પર આક્ષેપો કર્યા હતા.