અસારવા: અમદાવાદ : ખોખરા ગાયત્રી ડેરી નજીક Amtsની બસે બાઈક ચાલકને અડફેટે લીધો
અમદાવાદ : ખોખરા ગાયત્રી ડેરી નજીક Amtsની બસે બાઈક ચાલકને અડફેટે લીધો બાઈક ચાલકને બચાવ અર્થે 108 દ્વારા LG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો 6 તારીખના 2 વાગ્યાની આસપાસ Amts બસે બાઈક ચાલકને અડફેટે લેવાના સમાચાર મળતા જ સ્ટેનિંડગ કમિટી ચેરમેન કમલેશ પટેલએ યુવકની સારવાર માટે LG હોસ્પિટલ સત્તાવાળાઓને સુચના આપી સરખેજ ગામથી ચિનુભાઈ નગરના રુટ ની ૧૫૦ નંબરની Amts બસના આગળના વ્હીલમાં બાઈક ચાલક યુવક આવ્યો હતો અડફેટે