ભાવનગર શહેર: NEET ની પરીક્ષાને લઇ ટર્મિનસ ખાતેથી રેલવે દ્વારા સ્પેશલ ટ્રેન દોડાવવામાં આવશે, DRM એ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 19, 2026
NEET પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા ટર્મિનસ ખાતેથી વિશેષ (સ્પેશલ) ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસોમાં વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેશલ ટ્રેનના સમયપત્રક અને રોકાણ અંગેની વિગત રેલવે દ્વારા જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદરૂપ બનશે.