Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: અશાંત ધારા મામલે ઓડિયો વિડિઓ વાયરલ મામલે SDM ના ડ્રાઇવર સામે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ #Vairl

Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
ભાવનગર શહેરમાં અશાંતધારા મામલે દસ્તાવેજ બનાવવાની લઈને ઓડિયો વીડિયો વાયરલ થયો હતો. જે ઓડિયો વીડિયો એસડીએમના ડ્રાઇવરનો હોવાના આક્ષેપ થયા હતા જે મામલે મદદનીશ કલેકટર દ્વારા નીલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

MORE NEWS

No related stories for this location.