અમદાવાદ શહેર: ક્લુપુર ખાતે બુલેટ ટ્રેન માટે બ્રિજની કામગીરી પૂર્ણ કરાઈ
કાલુપુરમાં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં.ગુજરાતમાં સૌથી મોટું ગર્ડર લોન્ચિંગ કામગીરી પૂર્ણ.આજે કાલુપુરમાં 45 મીટર લાંબા બ્રિજનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યુ.જોકે બુલેટ ટ્રેન માટે કામગીરી ચાલતી હોવાથી કાલુપુર બ્રિજ બંધ કરાયો હતો.જોકે આજે બ્રિજ શરૂ થતા વાહનચાલકોને ટ્રાફિકથી રાહત મળી છે.અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું મહત્વનું કામ પૂર્ણ.અમદાવાદ જિલ્લામાં 31માંથી 23 બ્રિજનું કામ પૂર્ણ.