વ્યારા: વ્યારા ખાતે તાપી જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ
Vyara, Tapi | Jul 31, 2025 આજરોજ વ્યારા ખાતે તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ ની બેઠક યોજાઈ. આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ માટે અને મહિલા કોંગ્રેસ ના સંગઠન ને મજબૂત કરવા માટે ચર્ચા કરવા માં આવી. વિવિધ અગ્રણીઓ અને આગેવાનો આ બેઠકમાં જોડાયા હતા.