ઉકાઈ: ઉકાઈ ડેમમાં રોજ 2 લાખ ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું, 22 દરવાજા ખોલાયા
Ukai, Tapi | Aug 3, 2026
ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી 2 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને પ્રકાશા બેરેજના 22 દરવાજા ખોલાયા છે. સિંચાઈ વિભાગે રવિવારથી હાઈડ્રો પાવર જનરેશન શરૂ કર્યું છે, 5,656 ક્યુસેક પાણી છોડાશે.